પ્રાચીન સંતવાણી અને લોકગીતો | Prachin Santvani Ane Lokgeeto | Part 03 | Hemu Gadhvi Trust

Your video will begin in 10
Skip ad (5)
webinarJam 30 day trial Link

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
11 Views
#hemugadhvi #Bhajan #liveconcert
Warning: All the content/Data/Audio/Video material is copyright protected. If we found illegal use/uploads/Claims/Strikes are restricted and will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.All The Contents are exclusives and Copyrights owned by Hemu Gadhvi Trust.member of IPRS.

નમસ્કાર મિત્રો,
સ્વ . હેમુભાઈએ પોતાના કાર્યકાળમાં 1955-60 આસપાસ મુંબઈ ખાતે વ્યક્તિગત સંગીત બેઠક માં અનેક કલાકારો સ્વરકારો ના સ્વર માં ઘણા બધા ગીતો રેકોર્ડ કરેલ, જે ડો.ચુડગર સાહેબ દ્વારા ધ્વની મુદ્રિત કરવામાં આવેલા અને તેમના પરિવાર દ્વારા હેમુ ગઢવી ટ્રસ્ટ ને ભેટ આપવામાં આવેલા છે તેમજ કોપીરાઈટ સોસાયટી માં તેનું પંજીકરણ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે.
રાજકોટ સ્ટુડીઓ ખાતે તેમના જુના ઓંડીયોને 2024-25 માં નવા ડેવલપ થયેલા હાર્ડવેર અને સોફ્ટવેર ના મધ્યમ થી , ઘણા બધા ઘોંઘાટ અને અવાજ કાઢી ફિલ્ટર કરવામાં આવ્યા છે,કામ ચાલી રહ્યું છે અને સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ મૂક્યું છે . કામ સંપૂર્ણ થયે સર્વે કન્ટેન્ટ ના લીરીક વીડિઓ -શબ્દો સાથેના વીડિઓનું પણ નિર્માણ કરવાના છીએ. સમગ્ર પ્રોસેસ દરમ્યાન આપનો અનન્ય સહકાર અને આશીર્વાદ મળતા રહ્યા છે,જે અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે
આપ સહુને મજા એ આવશે કે એ સમયમાં પણ તેઓ કેટલા સુરીલા હતા !! લોકસંગીત ના ચાહક , મર્મજ્ઞ,અને કલાકારોના "ટેકા" જેવા મુઠી ઉંચેરા માનવી સ્વ. શ્રી ડો.ચુડગર સાહેબને તેના સ્વ. હેમુ ગઢવી પરિવાર પ્રત્યેના અભૂતપૂર્વ સહયોગ માટે યાદ કરવાજ રહ્યા.

સ્વ. હેમુભાઈ ગઢવી દ્વારા પરફોર્મ થયેલા,સ્વરબધ્ધ થયેલા,ગવાયેલા સર્વે કન્ટેન્ટ હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ , મ્યુજિક એપ્લિકેશન પર ઉપલબ્ધ છે , તેમજ આપના મોબાઈલ ના રીંગટોન , કોલર ટ્યુન માં પણ રાખી શકાશે. હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા YouTube ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર
Information:
પ્રાચીન સંતવાણી અને લોકગીતો | Prachin Santvani Ane Lokgeeto | Part 03 | Hemu Gadhvi Trust
♪ Title/Song : Prachin Santvani Ane Lokgeeto-Part 03
♪ Singer : Kanubhai Barot, Ismail Valera
♪ Producer : Hemu Gadhvi Trust
♪ Lyrics : Traditional
♪ Composer : Hemu Gadhvi
♪ Digital Audio Filtering, Mastering-Compilation-Video Making : Dr.utpal Jivrajani
♪ Background Music Keyboard -: Dr.utpal Jivrajani
♪ Channel Managed by : Aditya Multimedia & Entertainment-Rajkot

© All Copyrights Reserved to Hemu Gadhvi Trust
---------------------------------------------------------------------------------
???????????????? Also Listen on ????????????????
---------------------------------------------------------------------------------
???? YouTube Music : https://www.youtube.com/channel/UC5zaIJMzsiFK4QCOsNrZMKg
???? Gaana : https://gaana.com/artist/hemu-gadhvi
???? JioSaavn ( With Hello Tune ) https://www.jiosaavn.com/artist/hemu-gadhvi-songs/sjXJkrSrnjE_
???? Spotify : https://open.spotify.com/artist/3HYzXveeqDmAPDwkeRsUke
???? Wynk ( With Hello Tune ) : https://wynk.in/music/artist/hemu-gadhvi/wa_4yaHpySngg
???? Apple Music : https://music.apple.com/us/artist/hemu-gadhvi/388539410
???? Amazon Music : https://music.amazon.in/artists/B0040Q6I6A/hemu-gadhvi
???? Resso :
????????????????????????????????????????????????????????????????????
???? To set This song as your callertune
???? Airtel ( Wynk ) and Jio ( JioSaavan ) Users Can Press “Hello Tunes” Button and Enjoy
???? Airtel Users : To Set Hello Tunes Dial The (5432117830019 )
???? Vodafone & Idea users dial - To Set Dialer Tunes Dial 537+Code 12695246
???? BSNL (N/W/S/E) Users sms BT(12695246) to 56700.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
????Like us on Facebook https://www.facebook.com/Hemu-Gadhvi-138272742882998/
????Like us on Blogspot
www.hemugadhvi.blogspot.com
???? Follow us on Twitter
https://twitter.com/HemuGadhviTrust
Category
Live Concert
Tags
Hemu Gadhvi, Gujarati Songs, Folk Songs

Post your comment

Comments

Be the first to comment